અક્ષરનાદ પર ચાલતી લેખક શ્રી કમલેશ જોષીની કૉલમ "સ્મશાન યાત્રા"નો નવો અંક પ્રગટ થઈ ચૂક્યો છે.

મને તો તહેવારોમાં મેળો, હોળી-ધૂળેટી અને દિવાળી બહુ ગમતા. હોળીમાં સવારથી હું અને પિન્ટુ નીકળી પડતા. એક પછી એક ભાઈબંધ એમાં ભળતો જતો. ગોટી, ભોલુ, વીરો, પૂજન. પિચકારીમાંથી કલરિંગ પાણીની છૂટી સેર જોવાની ગજબ મજા હતી. પાણી ભરેલા ફુગ્ગા, લાલ, લીલા, પીળા, બ્લુ રંગથી ચીતરાયેલા ચહેરા, કપડાં અને રસ્તાઓ.

જિંદગી એટલે જન્મ, એસ.એસ.સી., એચ.એસ.સી. અને મૃત્યુ એવું નથી. આ ‘ફેલ’ થનારી ગેંગનું એસ.એસ.સી.નું રિઝલ્ટ કાંઈ બગાડી શક્યું નહોતું. જિંદગીમાં બીજું ઘણું છે. પાછલી શેરી વાળા ઇમોશનલ છોકરા કરતાં ઓછી બુદ્ધિ વાળી આ તોફાની ગેંગ જો મોજથી જિંદગીની મુસાફરી ચાલુ રાખી શકતી હોય તો એ ઇમોશનલ છોકરો તો જિંદગીને સો ટકા માણી શકે એમ હતો.

આખો લેખ વાંચો નીચેની લિંક પર ક્લિક કરીને..
https://www.aksharnaad.com/2021/06/11/article-kamlesh-joshi/

Gujarati Motivational by Kamlesh K Joshi : 111718480

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now