કરી વિદ્રોહ સૌ સામે. જરા હામ મેં ભીડી છે,
મેં ખોવાયેલી મારી જાત ને ખુદથી મળાવી છે.
થયુ નિદાન આંખોમાં ગાંઠો આંસુની છે,
કારણ કોઈ પૂછે તો  મેં ફક્ત પાંપણ નમાવી છે.

Gujarati Blog by ꪖᦔỉᡶꪗꪖ : 111704868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now