જીવન-મૃત્યુની સમીપતા

ન-નામી કોક નામ ભૂંસીને ચાલી,
ઠાઠડીએ કોકના ઠાઠ સંકેલ્યા.
શબયાત્રામાં સામેલ એવા
કોઇ ખિસ્સામાં મોબાઇલ રણકે.
પૂછાય, "કોણ તમે? 'નામ' શું છે?
જલદી બોલો, કામ શું છે?"
દેખાતું દૃશ્ય એવું, નામ તેનો નાશ છે,
છતાં જણને જકડે ક્ષણેક્ષણ અહીં
નામ-કામનો પાશ છે.

--વર્ષા શાહ

Gujarati Thought by Varsha Shah : 111699243
shekhar kharadi Idriya 3 year ago

યથાર્થ નિરુપણ, તથા અત્યંત દયનીય સ્થિતિ નું ચિત્રણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now