"કવિતાઓ અને ચારણી સાહિત્યનો હતો ભાણ,
કહે કવિ જયુ ચાલ્યો ગયો દાદ અને રોતી રહી અમારી આંખ!"

કવિ દાદ માટે જેટલું લખીએ તેટલું ઓછું છે,પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ગુજરાતના ગૌરવ કવિ દાદને ભાવભીની શ્રધ્ધાંજલિ!

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Tribute by Jayrajsinh Chavda : 111697688

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now