મિત્રો,
Mask અને Social Distanceની મગજમારીમાં ઉતર્યા વગર આપણા બંગાળવાસીઓ માટે કોરોનાથી વધારે ખતરનાક "દીદી" નામનો વાઈરસ છે, જે સતત દશ વર્ષથી બંગાળની જનતાને સંક્રમિત કરી રહ્યો છે...

મારા પ્રિય બંગાળવાસીઓ, કોરોનાની ચિંતા કરવા દુનિયા આખી બેઠી જ છે. તો આવો 'મોદી લહેર' નામની વેકસીન લઈએ અને 'દીદી' નામના વાઈરસને સમાપ્ત કરીએ...
સૌનો સાથ, સૌનો વિકાસ

Gujarati Funny by Sachin Patel : 111693523
Sachin Patel 3 year ago

વાયરસ તો બધે છે જ, પણ અહી બંગાળને વાતનું માધ્યમ બનાવ્યું છે...

JAYDIP BHAROLIYA 3 year ago

બંગાળનું વિચારવા કરતા ગુજરાતમાં જે વાયરસ છે એનું વિચારવું જોઈએ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now