ખેલી રહી હતી કૃષ્ણ સંગ પ્રેમની હોળી,
આવી કહી ગયો મને રંગોનો તહેવાર આવ્યો...

બની હું તો એનાં પ્રેમની જોગન દીવાની,
આવી કહી ગયો મને ચાલ ખેલ મુજ સંગ હોળી...

જોતી'તી વાટ એનાં મીઠાં પ્રેમાળ સ્પર્શની,
ખેલી ગયો હોળી મુજ સંગ મારો શ્યામ દીવાનો...

કહી ગયો "રાજલ" ને સાંભળ ઓ ભોળી મારી,
રંગાય જા રંગમાં આવ્યો તારો શ્યામ દીવાનો....

રાજેશ્વરી

Gujarati Romance by Rajeshwari Deladia : 111683220
shekhar kharadi Idriya 3 year ago

અતિ સુંદર તથા હોળી પર્વની હાર્દિક શુભકામના 💐🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now