...#... સુર સુંદરી...#...

મહાદેવની પ્રિય યક્ષિણી,
એટલે સુર સુંદરી...
સૃષ્ટીકર્તાની સુંદર રચનાની પરાકાષ્ઠા,
એટલે સુર સુંદરી...
સુરી શક્તિઓનું પ્રતિનિધિત્વ,
એટલે સુર સુંદરી...
માતા સમ મમતાળ હ્રદયની સામ્રાજ્ઞી,
એટલે સુર સુંદરી...
ભગિની સમ કરુણામય હ્રદયી,
એટલે સુર સુંદરી...
શાશ્વત પ્રેમ કરતી પ્રેયસી,
એટલે સુર સુંદરી...
જનકલ્યાણમાં સંપૂર્ણ સમર્પિત,
એટલે સુર સુંદરી...
સાધકની મહેચ્છાએ વરતી યક્ષિણી,
એટલે સુર સુંદરી...સુર સુંદરી...સુર સુંદરી...

Gujarati Religious by Kamlesh : 111668993
Kamlesh 3 year ago

જય સિયારામ... હંમેશની જેમ જ મહાદેવની મસ્તીમાં એકદમ મસ્ત... આપ કહો... કેમ છો??? ઘણાં દિવસે યોગમાયાએ દર્શન આપ્યા....

Sapna95 3 year ago

Hii kamlesh bhai kem cho

Kamlesh 3 year ago

ધન્યવાદ...

Kamlesh 3 year ago

ધન્યવાદ યક્ષિતાજી...

Kamlesh 3 year ago

ધન્યવાદ પારુલજી....

Kamlesh 3 year ago

ધન્યવાદ દર્શિતાજી...

Kamlesh 3 year ago

ધન્યવાદ જિજ્ઞાજી...

Kamlesh 3 year ago

ધન્યવાદ ગીતાજી...

Yakshita Patel 3 year ago

અરે વાહહ...!!😀👌👌👌👌👌

...... 3 year ago

ખુબ સુંદર

Parmar Geeta 3 year ago

ખુબ સરસ 👌

Kamlesh 3 year ago

ધન્યવાદ સોનલજી...

Kamlesh 3 year ago

ધન્યવાદ શેફાલીજી...

Kamlesh 3 year ago

ધન્યવાદ શિલુજી...

Kamlesh 3 year ago

ધન્યવાદ જીજી...

Kamlesh 3 year ago

ધન્યવાદ સંગિતાજી...

SHILPA PARMAR...SHILU 3 year ago

Wah...👌👌👌👌👌

Kamlesh 3 year ago

ધન્યવાદ બેનબા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now