. ⚖
*વર્ગખંડ માં શાળા નાં ટીચરે*

*બોર્ડ પર લખાણ લખ્યું.*

૯ × ૦૧ = ૦૯
૯ × ૦૨ = ૧૮
૯ × ૦૩ = ૨૭
૯ × ૦૪ = ૩૬
૯ × ૦૫ = ૪૫
૯ × ૦૬ = ૫૪
૯ × ૦૭ = ૬૩
૯ × ૦૮ = ૭૨
૯ × ૦૯ = ૮૧
૯ × ૧૦ = *૮૯*

*આ લખાણ જોયા બાદ*

*વર્ગ નાં વિદ્યાર્થીઓ*

*શિક્ષક પર હસવા લાગ્યા*

*કારણ કે*

*છેલ્લી લીટી માં ભુલ હતી.*

*પછી શિક્ષકે કહ્યુ :*

*મેં છેલ્લી લીટી કોઈ હેતુસર*

*ખોટી લખી છે.*

*કારણ કે*

*હુ તમને કંઇક મહત્વની વાત*

*સમજાવા ઇચ્છું છું.*

*દુનિયા તમારી સાથે આવોજ વ્યવહાર કરશે.*

*તમે બોર્ડ પર જોઇ શકો છો કે મેં*

*નવ વખત સાચું લખ્યું*

*તમારાંમાંથી કોઈ એ મારા વખાણ ન કર્યા*

*પરન્તુ મારી*

*એક ભુલ ને કારણે તમે બધાં હસવા લાગ્યા*,

*મારી ટીકા પણ થય.*

*એટલે*

*તમને બધાને મારી એકજ સલાહ છે.*

*દુનિયા ક્યારેય પણ તમારા*

*લાખો સારા કામને બિરદાવસે નહીં*

*પરંતું*

*તમારી એક નાનકડી ભુલ ની*

_*ટીકા જરુર કરશે*_

*આ જીવનનું સત્ય છે*

*जयश्री कृष्ण*

Gujarati Motivational by Chandni Desai : 111651825

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now