" દિકરીની વેદના "

જીવું છું હું તમારો એમ મને તરછોડો ના,
કેવી છે આ દુનિયાની રીત મા-બાપથી દીકરી અળગી કરી.

આંખ ભીની કરી પપ્પા તમે, વિદાય કેમ મારી વસમી કરી,
ખુશીથી વળવાનો મને મનમાં રાખી દલપત તમે.

સંસ્કારોનું આભૂષણ પહેરી સાચવીશ હું આબરુ તમારી,
ગર્વથી ઊંચું થશે શીસ તમારું કાર્ય કરી સેવા હું મારા.

લાભ શરમનુ કરિયાવર થી સાસરીયાનું ઘર ભરીશ મારુ,
વિદાય તો માત્ર દેહની છે, પપ્પા દિલમાં સાચવજો તમે મને

આજે વિદાય થાઉં છું ડોલીમાં પપ્પા તમારા ઘરેથી,
દુનિયાથી વિદાય વેળા મને વળાવવા આવજો પપ્પા તમે.

દીકરી ની દુઃખદ વિદાય જોઈ વિચારે છે "મિત્ર",
દુનિયાની તે આ કેવી વસમી વિદાય ની રીત.

✍️મનિષ કુમાર "મિત્ર" 🙏

Gujarati Poem by मनिष कुमार मित्र
मनिष कुमार मित्र" 3 year ago

हार्दिक धन्यवाद 🙏

मनिष कुमार मित्र" 3 year ago

शेखर जी तहेदिल से शुक्रिया धन्यवाद 🙏

shekhar kharadi Idriya 3 year ago

अत्यंत हृदय स्पर्शी तथा भावनात्मक चित्रण...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now