" મારાં જ હાથમાં "

ના હું હસ્યો અને ના તમને રડવા દીધાં,
ના હું સુઈ શક્યો ને ના તમને સુવા દીધાં.

પ્રેમ મોહબ્બત ની દરેક વાત યાદ છે મને,
કેમકે હું પ્રેમની દરેક વાતે રડ્યો છું.

સજાવી જખ્મોની પથારીને હું,
રાત ભર જાગી જાગી સુઈ રહ્યો છું‌.

આમ તો વસાવી છે મે દિલમાં તને,
છતાં કેમ તારા મિલનની આશ છે મને.

કેમ એવું "મિત્ર" લાગ્યા કરે છે કે,
મારાં જ હાથમાં જાને મારી પોતાની લાસ છે.

✍️મનિષ કુમાર "મિત્ર" 🙏

Gujarati Poem by मनिष कुमार मित्र
मनिष कुमार मित्र" 3 year ago

રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું હાર્દિક ધન્યવાદ 🙏

मनिष कुमार मित्र" 3 year ago

हार्दिक धन्यवाद 🙏

shekhar kharadi Idriya 3 year ago

અત્યંત હૃદયસ્પર્શી અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now