શબ્દો ની જરૂર નથી ,
જ્યાં આંખો નો સંવાદ હોય,

મન થી મન મળે તો ,
ક્યાં કોઈ વિખવાદ હોય!?

સંબંધ નો વણલખ્યો કરાર છે પ્રેમ,

જ્યાં નથી પ્રણય,
ત્યાં જ વિવાદ હોય..

Gujarati Thought by Kinjal Vyas : 111643432

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now