ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમે આજ જુઓ ને લોકડાઊન પહેલાં જે તમે જોયા હશે તેમાં તમને તેમનામાં ઘણો જ ફેરફાર જોવા મળશે
ખાસ તો તેમની દાઢી
જીહા, આજકાલ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની દાઢી વધારી રહ્યા છે તેનું કારણ શું છે તે કોઈ નથી જાણતું પરંતુ ઘણા લોકો પોતાના મનથી અલગ અલગ વિચારોથી વિચારતા હોય છે
પહેલાં તેમની પાર્ટી ના લોકો તેમને મોદી સાહેબ અથવા મોદીજી થી બોલાવતા હતા ને આજે તેમને બાબાના નામથી બોલાવે છે
તેમને દાઢી વધારવાના બે ચાર કારણો છે
એક તો કોરોના વાયરસના કારણે પણ હોઇ શકે છે કદાચ દેશમાં જ્યાં સુધી કોરોના વાયરસ ખતમ ના થઈ જાય ત્યાં સુધી દાઢી કરાવવી નહીં
વરસો પહેલાં આપણાં ગાંધીજી પણ પેન્ટ શર્ટ પહેરતા હતા પણ જ્યારે તેમને જોયું કે મારો ભારત દેશ એક ગરીબ દેશ છે તેથી તેમને પણ મનમાં લાગી આવ્યું હતું એથી તેમને પણ સફેદ એક જ વસ્ત્ર શરીરે ધારણ કર્યું હતું
આવા દેશના ઘણા મોટા નેતાઓ ને પણ કયારેક દેશ માટે દિલમાં લાગી જતું હોય છે માટે નરેન્દ્ર મોદી ની વધેલ દાઢી પણ આ પણ એક કોરોના વાયરસની ચિંતાના કારણે પણ હોય શકેછે!!!