❤️ તું મળી તો એવું લાગ્યું જાણે........❤️

મિત્રથી વિશેષ એક ખભો આપનાર મળી....
ક્યાંક હાથ જાલીને ચાલતા શીખવનાર મળી.....
ખરેખર,મિત્રના રૂપમાં મને જિંદગી ભરની મુસ્કાન મળી....
મારા શબ્દો પણ ઓછા પડે એવી શબ્દાવલી મળી....
મારી કવિતામાં છુપાયેલી વાહ મળી...
મારા શબ્દોને સરનામું આપતી એક રાહ મળી....
તારી આંખોમાં કુદરત જેવી શાંતિ મળી...
હા દોસ્ત,તારાથી જ જિંદગીમાં એક પરિપૂર્ણતા મળી...
મને *ઓયય* ❤️ કહીને બોલાવનાર એક હમદર્દ મળી...
ક્યાંક દોસ્તીના પર્યાય રૂપે જ મળી....
મારી સફરમાં સાથ આપતી હમસફર બની બેઠી યાર તું.....
તું છે,તો ને માત્ર તો જ હું છું....

*હંમેશા હસ્તી રહેજે DEAR....*
*કારણ કે મારી હસીનું કારણ તું બની...*

🤝🏻 "પુરા દિલથી આ ખાસ દિવસ મુબારક.....
ક્ષણે ક્ષણ એક મીઠું હાસ્ય મુબારક......."🤝🏻

HAPPY BIRTHDAY MY DEAR FRIEND......

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111596314
SHILPA PARMAR...SHILU 4 year ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 4 year ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 4 year ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 4 year ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 4 year ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 4 year ago

આભાર धन्यवाद THANK YOU ....😇

Parmar Geeta 4 year ago

Happy birthday..

Yakshita Patel 4 year ago

Khub sundar..happy birthday to yr frnd💐

Shefali 4 year ago

ખૂબ જ સુંદર ભાવ અને શબ્દો.. Happy Birthday to ur friend 🎉🎂🍫

Krishna 4 year ago

Wahhhh shilu superb writing 👌👌👌 N wish her a very happy birthday 🍫🍫🎂🎂

Urmi Chauhan 4 year ago

Wah.... and Happy birthday to your bff

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now