વગાડે હૈયામાં બેસી ધડકનની મોરલી,
મંદિરે ખોળું માધવને, સાન ક્યાં મળે?

નિર્દોષ સાબિત કરવી પડે જાતને,
જમાનામાં પારખુ નજર ક્યાં મળે?

ખેંચ્યા હતા લાખોને બોખા સ્મિતે,
સરળતા ગાંધીની જીવનમાં ક્યાં મળે?

-- વર્ષા શાહ

Gujarati Poem by Varsha Shah : 111589952
Asmita Ranpura 4 year ago

Waah..!! awesome..

shekhar kharadi Idriya 4 year ago

અત્યંત સુંદર અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now