છે કેટલુંય દબાયેલું આ દિલમાં ,
શુ તું સાંભળીસ?
મૌન રહેલા આ હોંઠ ,
ને વહેતા આ અશ્રુ ની ,
ભાષા ને શુ તું સમજીસ?

Gujarati Whatsapp-Status by Piyusha : 111586866
Kamlesh 2 year ago

હા... અવશ્ય... કેમ નહીં....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now