નામ બાપુનું સાંભળતા
હૈયે ટાઢક વળે,
સત્ય અહિંસા ના પંથે
ચાલનાર મને કોઈ માણસ ન મળે.
#મહાત્મા

Gujarati Shayri by પૂર્વ પટેલ : 111583570

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now