#મહાત્મા

બાપુનું પૂરું નામ : મોહનદાસ કરમચંદ ગાંધી .



મોહનમાંથી 'મહાત્મા' બનવા સુધીની સફર કઈ સહેલી



ન હતી ;



બાળપણમાં બીડી પીવાની કુટેવે એમને ચોરીના રવાડે



ચડાવી દીધા . કહેવાય છે માણસ ખરાબ નથી હોતો એના




સંજોગો , ખરાબ સોબત એને ખરાબ બનાવે છે.




પોતાની ભૂલનું પ્રાયશ્ચિત થાય ને જીવનમાં ક્યારેય ફરીથી



એનું પૂનરાવર્તન ન થાય એનું જ નામ માણસ ને એનું



જીવતું જાગતું ઉદાહરણ આપના લોકલાડીલા બાપુ




પોતે કરેલી ભુલ બાપુએ પિતાજીને પત્ર દ્વારા કરીને



મોહનમાંથી ' મહાત્મા ' નું એ પ્રથમ પગથિયું ને બીજું


પગથિયું દક્ષિણ આફ્રિકામાં ચાલુ ટ્રેનમાંથી સામાન સાથે



બાપુને ફેંકી દેવાની ને હજામ દ્વારા એમના વાળ ના કાપી



આપવાની ઘટનાએ બાપુના માનસપટ પર ઊંડી છાપ છોડી




ને એનાથી એમને અન્યાય સામે જંગ માંડ્યો ને ' મહાત્મા '



બનવાના બીજ રોપાયા એવા વિરલ આત્માને ને ગરવી



ગુજરાતના એકમાત્ર અહિંસક ને સત્યના પૂજારી બાપુને



મારા શત શત વન્દન !!!



રણજીતસિંહ . કે . ઠાકોર ઉર્ફે " કેશવ "


ઈમેલ આઇડી : ranjitthakor3077@gmail.com


( mo ) 9898688457

Gujarati Motivational by Ranjit Thakor : 111583483

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now