પ્રિયતમ કાના...! તું કેમ કરીને
વિસરી શકે પ્રિયતમા રાધાને ?
જેણે દિલના તળિયેથી તને
ચાહ્યો અને અનુભવ્યો છે...!
ભૂંડા ! ખબર છે તને કે...
રાધા લખવાય બે વાર કાનો જોઈએ!

Gujarati Poem by Kalidas Patel : 111581701

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now