" કૃષ્ણ નો રંગ મને લાગ્યો છે દોસ્તો ... "
કૃષ્ણ નો રંગ મને લાગ્યો છે દોસ્તો;
કાં'તો મીરા બનું , કાં' નરસૈંયો.
કાં'તો બનું હું ભક્ત શ્રી દામા;
કાં' બનું અર્જુન સમ લડવૈયો.
કૃષ્ણ નો રંગ મને લાગ્યો છે દોસ્તો
કાં, તો બનું હું શહીદ ભગતસિંહ;
કાં, ગાંધીજી સમ આઝાદી ઘડવૈયો.
કૃષ્ણ નો રંગ મને લાગ્યો છે દોસ્તો ...
- યોગેશ બી ઠક્કર 😊
# સ્વશાસિત
#સ્વતંત્ર
#શહીદ
#સ્વચાલિત