સુરતમાં બર્ગર વેચતી એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકના બર્ગરના ઓડરમાંથી એક મરેલો વંદો નીકળ્યો
આ જાણીને પેલા ભાઇએ પોતાના મોબાઇલથી તેનો આખો વિડીયો ઉતારી દીધો ને તુરંત તેના મેનેજરને ત્યાં બોલાવ્યા પણ મેનેજર તે જોવા આવ્યો નહી ને પેલો માણસ બતાવવા માટે ચીસો પાડતો રહ્યો કે...
મેનેજર આવી ને જરા જુઓ આ તમારી ફેમસ હોટલના બર્ગરમાંથી મરેલો વંદો નીકળ્યો..પણ મેનેજર કયાં ગાયબ થઈ ગયા એ ખબર નહી છેવટે પેલા ભાઇ પણ હારી થાકીને બર્ગર ખાધા વગર અધુરો મુકીને પૈસા આપ્યા વગર હોટલની બહાર નીકળી ગયા!

Gujarati News by Harshad Patel : 111578954
Harshad Patel 4 year ago

મને ખબર છે પણ મે જાણી જોઇને તેનું નામ જાહેર કર્યુ નથી ભાવના

bhavna 4 year ago

Su name che shop nu?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now