"તુજ દ્રષ્ટિ-પાત્તની ઓંસથી ભીંજાવું ગમશે.
પણ, કડાકાઓ એ દિલના તોફાન કરી જાશે.
ખોબલે-ખોબલે ઉલેચેલી લાગણીથી તરબોળ કોઈ,
આ દિલને શમણાંનું એ આભ ભરી જાશે."

        -ડૉ.સરિતા (માનસ)

Gujarati Poem by Dr.Sarita : 111578436

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now