પીઠીનો રંગ પીળો , તને પીઠી નો રંગ ચઢ્યો,
સાવધાન હાવજડા તું ન થાય લાલ - પીળો.

સુ-વર મેળવવા કન્યાએ કર્યા ઘણા ઉપવાસો
હવે પછી એની બધી ઉપાધિ તુંજ માથે લેવાનો

તું લગ્નના એક એવા કિલ્લે જઈ બંધાયો,
જ્યાં જવાનો રસ્તો છે, નથી બહાર નીકળવાનો.


#પીળો

Gujarati Poem by Ashvin Sutariya : 111576125
Kalidas Patel 4 year ago

લગ્ન ભલેને વન -વૈ હોય આપણે બહાર નીકળવું જ ક્યાં છે ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now