યુદ્ધ તો આજ એક પત્ની ને એક માં ની વચ્ચે છે,

સામ સામા દાવપેચ રમાય છે,

વગર વાંકે આક્ષેપો મુકાય છે,

અશોભનીય શબ્દો ના બાણો ચલાવાય છે,

પણ બંનેમાંથી કોઈએ વિચાર્યું છે કે,

જીત ભલે ગમે એની થાય પણ હાર તો....

હાર તો એમના એજ પાત્ર ની થશે,

જેનાં લીધે તેમની ઓળખ આ સંસાર માં છે.

જરા સરખો વિચાર કરો તમારા યુદ્ધ નો વિરામ

આપમેળે આવી જશે.

B+ve
#યુદ્ધ

Gujarati Blog by Krishna : 111575655
Krishna 4 year ago

Ty ☺️☺️☺️

Krishna 4 year ago

Messi ji konsi language me bola ye to nhi smja Pr shayd tariff he ki hogi Tariff k liye shukriya 🙏🙏🙏

Krishna 4 year ago

Ty ☺️☺️☺️

Krishna 4 year ago

Ty ☺️☺️☺️

WR.MESSI 4 year ago

Wonderla, addenenu unikunida 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now