મારો વિચાર

કોઈ એવું હોય જે મને સમજી શકે,
જેને મારા સુખ-દુખ થી ફર્ક પડતો હોય.
જે મને પૂછે કે તું ઉદાસ કેમ છે?
તને કોઈ તકલીફ તો નથીને?
તારી તબિયત તો સારી છે ને?
તારે કઈ જોઈએ તો મને કહેજે.
જે મારી ખુશી માં ખુશ થઈ જાય.
રડવું મને આવે ને આંખો એની છલકાઈ જાય.
જો હું રીસાઉં તો એ મનાવે.
જે મને કહે હું છું ને તારી સાથે.
ટૂંકમાં જે ફક્ત મારું હોય હમેશા...
#shabdbhavna

Gujarati Blog by bhavna : 111574399
bhavna 4 year ago

કાશ કયારેક એવું પણ બને 🙂

Gohil Narendrasinh 4 year ago

એવા પણ મળશે, પણ તેને થોડા સેહવા પણ પડશે, તોડી તેનું ઉપર નું કવચ, અંદર જાકવા પણ પડશે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now