#વિધવા

આસમાની ઈચ્છાઓની ઓઢણી ઓઢવી તો બધા ને ગમે છે પણ એ ઊડતી ઓઢણી ને પકડવા માટે છલાંગ બહુ ઓછા લોકો મારે છે.અને જે નથી મારી સકતા એમની ઈચ્છાઓ કદાચ એટલે જ વિધવા બની રહી જાય છે. ✍️

-dh@r@♥️

Gujarati Thought by Dhara Vipul Patel : 111574189

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now