#શિકાર

શિકાર કરવા નીકળી...
ને હું ખુદ શિકાર બની ગઈ,
હર્ષને જોતા જ હર્ષોલ્લાસથી...
એના પ્રેમનો ચિતાર બની ગઈ.!

Gujarati Whatsapp-Status by હરિ... : 111573022
Kpj 4 year ago

Ohooo su vat 6☺😜👌👌👌

Bhavesh 4 year ago

ઓહોહો hari😊😊😊👍👍👍

Ketan 4 year ago

કિંમતી હિસાબ કે ગોટાળા વાળો હિસાબ🤔

Ketan 4 year ago

ઓયહોય... હર્સ ને જોતાજ હર્ષોલ્લાસ... ક્યાં બાત ક્યાં બાત🤓🤓🤓👌👌

HINA DASA 4 year ago

પ્રેમના બાણ લાગ્યા બાકી

SHILPA PARMAR...SHILU 4 year ago

Ohooo....સરસ..👌👌

Shefali 4 year ago

ઓહો, ભારે થયું આતો.. એના પ્રેમમાં તું ખુલ્લી કિતાબ બની ગઈ, એના દિલનો એક કિંમતી હિસાબ બની ગઈ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now