દ્રશ્ય મારું એ રોજનું ગમતું...
મારુ પસાર તારી સામેથી થાવું!... ને...
તારું છુપાઈને નાનકડું સ્મિત ઝરવુ...
મોઢાને હાથથી છુપાવી લેવું!...ને વળી...
હજીય ઊભો છું કે નહીં ??
એ પણ ચોક્કસ થી ચકાસી લેવાનું...
#દ્રશ્ય

Gujarati Shayri by Bhavika Gor : 111572158

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now