Kamlesh 4 year ago

ધન્યવાદ બેનબા....

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર...

Kpj 4 year ago

Mast ho kamlesh bhai👌👌👌

SHILPA PARMAR...SHILU 4 year ago

વાહ વાહ.....guru ji જોરદાર......👌👌✍️✍️

HINA DASA 4 year ago

વાહ વાહ વાહ

Kamlesh 4 year ago

કરો ટહૂકો ને પીંછી ના મળે, તો કહેજો... ચાહો રંગ ને મેઘધનુષ ના મળે, તો કહેજો... ઇચ્છો પારિજાત ને પમરાટ ના મળે, તો કહેજો... હોવ કદી ઉદાસ ને મોજની વણઝાર ના મળે, તો કહેજો... લિ. માતૃભારતિ પરિવાર...

SHILPA PARMAR...SHILU 4 year ago

Abhar hina di... Ha ha...guruji.... pryash karva ma shu vandho....man ma ave ae lakhi nakhvanu mari jem.....😃😃

jd 4 year ago

Etle j tmne kahoo chhu tme vavo

HINA DASA 4 year ago

બકા હું પિત્ઝા વાવીશ તોય ઉગશે તો કારેલા જ

jd 4 year ago

આ બધું તો ઠીક પિત્ઝા બર્ગર પણ વાવો તમે તો કઈક આવવાનું અમે વિચારીએ

HINA DASA 4 year ago

આભાર ટીનું

HINA DASA 4 year ago

આભાર કમલેશ

HINA DASA 4 year ago

વાહ શિલું

Kamlesh 4 year ago

હુંય કરું?? જરીક??

Kamlesh 4 year ago

ખુબ સરસ પ્રયાસ...

Kamlesh 4 year ago

વાહ!!! અદ્વિતીય રચના હિનાજી...

SHILPA PARMAR...SHILU 4 year ago

Wah...wah....👌✍️ હું આપું થોડોક સાથ,, ને તમારી અંદર પણ એકતા જન્મે તો કહેજો.... (નાનકડો પ્રયત્ન..😛.)

HINA DASA 4 year ago

વાહ વાહ વાહ

Shefali 4 year ago

Awesome 👌🏼👌🏼👌🏼

Asmita Ranpura 4 year ago

વાહ..મસ્ત..લખ્યું છે👌

Asmita Ranpura 4 year ago

હું વાવું સૂર ને ઊગે મલ્હાર ભીતર એવા સુર તાલ નો લય અનુભવી શકો તો કહેજો..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now