જિંદગીની કલ્પનામાં મારી મંજિલ છે તુ......
હકીકતની રાહોમાં મારી મહોબ્બત છે તુ.....
મનડાના મારગનો શિલાલેખ છે તુ......
મારી જિંદગીના રાગમાં ધબકતું ગીત છે તુ......
મારા સપનાનુ સરોવર છે તુ....

મારી નયનોનુ નગર છે તુ.......

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111570159
Tr Ajit 4 year ago

ખૂબ ખૂબ આભાર.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now