તારી નજર જોને મારી પર પડી ને કેવી ઘાયલ કરી ગઈ તું..
પહેલા તો નજર ઉઠાવી નજર ઝુકાવી કેવો જાદુ ગઈ તું...
પછી મીઠું સ્મિત ફરકાવી વળી મારા જ દિલની ચોરી કરી ગઈ તું..
કહી દવ છુ આમ મને વારે વારે જોયા નાં કર તું.
હું ચાહું છું તને તો લોકો પાગલ કહે છે કોઈ,
તું ચાહે તો કહે છે મને બધા થી નસીબદાર છે તું.
જીત ગજ્જર