#મંદિર

હે ક્રિષ્ના મેં તો મારા મન મંદિરમાં તને જ દીઠા છે
મારા દરેક શ્વાસમાં તારો જ વાસ છે....
હું દીઠું મારા મન મંદિરમાં તુજ ને
અને નિત્ય દર્શન કરું તારા...
બસ એક જ ઈચ્છા છે હે ક્રિષ્ના !
આ સંસારરૂપી જીવનમાં સાથ રેજે મારે
હે કૃષ્ણ મેં તો મારા મન મંદિરમાં તને જ દીઠા છે
🙏જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Bindu _Maiyad : 111566553

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now