કહેવાના શબ્દો જયારે મોંન બની જાય છે
હા હું ત્યાં છું
પાણીથી છલોછલ વાદળ જે વરસતા નથી
હા હું ત્યાં છું
છું પાણી જ દરિયાનું આમતો પણ પીવાતું નથી
હા હું ત્યાં છું
હોય અઘરી કલ્પના જે હકીકત થતી નથી
હા હું ત્યાં છું
હા હુ ત્યાં છું.
તારી સાથે છું પણ, સાથે નથી....!
❤️🧡💚
ImR.White
For👑Always Happy💓
-પ્રેમની_પુરણપોળી️️