હવે સજા શું આપવી નયનોને અમારી,
લાલચી નિકળ્યા આ નયન તમારી નજરનાં.
લાગવત શું ચલાવી નયનોએ તમારી,
જાણી લીધાં દરેક ગુપ્ત હાલ અમારા હ્દયનાં.

#ગુપ્ત

Gujarati Thought by I. B. T. : 111565042

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now