જેઓ પણ હતા મહાભાગી.....
તેઓની પણ છે...જન્મ લેવા...તો કતારો લાગી.....
કોઈને પણ નથી જવુ....આ સંસાર ત્યાગી
પણ છતાંય...મરવા માટે પણ છે....કતારો તો લાગી...
જીવો મોજે-મોજથી...છોડોને બધી એ નારાજગી....
હરખથી જીવી લેજો જરા....તમે પણ બનીને બાગી....
જીવતા જીવ....મોજથી જીવી લ્યો એ દોસ્ત
જીદંગી એકવાર ગયા પછી...કદી પાછી પણ તો નથી આવી....
#કતાર
By jayshree_Satote