#ઉત્કૃષ્ટ

નથી મારા પાસે એકતારો મીરાંનો,
કે નથી રાધા જેવી પ્રતીક્ષા....
ફક્ત છે કલમ ને શબ્દો કેટલાક
જે તારા સુધી પહોંચવા માટેનો
છે ઉત્કૃષ્ટ મારગ મારો....

જય શ્રી કૃષ્ણ

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111558229

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now