સાગર કહું કે જિલ કહું ,
તારી આંખો ને ક્યુ ઉપનામ કહું
આમ તો કર્યા છે કેટલાય ને ઘાયલ એને ,
તો કેમ એને ન કટાર હું કહું ?
Piyusha Gondaliya...

Gujarati Whatsapp-Status by Piyusha : 111536020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now