ઈસુ એ કહ્યુ : માર્ગ, સત્ય અને જીવન હુ છું. હુ જગતનું અજવાળું છું. મારા આશ્રય વીના પરમેશ્વર પિતા પાસે કોઈઆવતું નથી. પાપની મજદૂરી તો મૃત્યુ છે અને મૃત્યુમાંથી ઉગારવા તેમજ નવું જીવન આપવા ઈસુએ ક્રૂસ ઉપર અતિ પીડાદાયક મૃત્યુ સ્વીકાર્યું. અને, ત્રીજા દિવસે પુનરુથાન પામ્યાં. મૃત્યુને હરાવી નવા જીવનનો માર્ગ તૈયાર કર્યો.

"પારખીને જુઓ, ઈસુ કેટલા ભલા છે!"
#ઈસુ

Gujarati Blog by Philu : 111532505
પ્રભુ 4 year ago

Wha “correct”✍️👌💐

Philu 4 year ago

Hallelujah.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now