Dr Priya Gorasiya 4 year ago

તારી યાદોમાં મારી પાંપણનો પલકારો ઘડી -બે ઘડી બંધ થયો, ને મનની ભીતર માં ચણેલી તારી જ યાદોની દીવાલ માં પ્રેમ ના પ્રલય નો પલકારો થયો, અડીખમ ઉભી છું હું પ્રલય ના પ્રવાહ માં પણ, કહેવું છે એટલું કે મન ના કાંઠે પ્રલયમાં પણ રાહ જોવાય છે!!

Bhavesh 4 year ago

Wah vijaybhai👌👌👌

Bindu _Maiyad 4 year ago

ખુબ સરસ 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now