મને એમનાથી પ્રેમ છે, એવું એમને લાગે છે...

મને એમનાથી પ્રેમ છે, એવું મારા મિત્રો ને પણ લાગે છે...

મને કોઈનાથી પ્રેમ છે, એવું આખા ગામને પણ લાગી આવ્યું...

પણ, મને કે એમને એવું કયારે પણ નથી લાગી આવ્યું કે અમારા બેવું વચ્ચે પ્રેમ છે કે મિત્રતા...

#મુશ્કેલ છે ભાઈ, લોકો ને પ્રેમ કે મિત્ર ની પરિભાષા સમજાવી #મુશ્કેલ છે...

Gujarati Romance by Bhavesh ( Bhavin ) Thakor : 111524862
Jignesh Shah 4 year ago

ભેદ ની રેખા ધણી પાતળી છે લોકોને જોવાની કયા ફુરસદ છે. સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now