એક "સૌભાગ્ય" એ પણ આપને,
તારા "દીલના" દુ:ખને "હળવુ" કરી જાઉ.....
એક "સૌભાગ્ય" એવુ આપ મને,
હુ પુછુ એ પહેલા તુ મને "દુ:ખતા" દીલનુ "દર્દ" કહે......
એક "સૌભાગ્ય" એવુ આપ મને,
હું "ચરણરજ" થઈ તારી તારા દીલમા "સ્થાન" પામુ......
બસ એક "સૌભાગ્ય" એવુ આપ મને,
જેને પામી હુ મારુ "અહોભાગ્ય" માનુ.