શબ્દ બાળી શકે, શબ્દ ઠારી શકે,
વાત હોય નાની, શબ્દ વધારી શકે,

શબ્દ જીતાડી શકે, શબ્દ હરાવી શકે,
માણસ હોય કે ઈશ્વર, શબ્દ મનાવી શકે.

🌞🌺 શુભ પ્રભાત વંદન 🌺🌞

Gujarati Good Morning by Mayur Prajapati : 111518959
Mayur Prajapati 4 year ago

Vgm bhai..😊🙏

SMChauhan 4 year ago

Good morning 😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now