જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...

Gujarati Blog by Kamlesh : 111502608
Kamlesh 4 year ago

ધન્યવાદ નિધિજી...

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર... વર્ષાજી...

______ 4 year ago

Very happy birthday to Anokha ke anokhi🎂🍰💐

Kamlesh 4 year ago

હા હા હા.... હા એમ..

... Dip@li..., 4 year ago

રેવા દો જવાનું કેન્સલ😀😀😀🤣

... Dip@li..., 4 year ago

ઠીક તો 😀😀

Kamlesh 4 year ago

અરર... લેન્સ નહીં પહેર્યા હોય કદાચ... હા હા હા

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર હરિ...

Kamlesh 4 year ago

ફોઇબા તો હશે જ ને... પણ શોધવા ક્યાં...? હા હા

Kamlesh 4 year ago

આજે કોઇક નો તો જન્મદિવસ હશે જ ને...? હા તો બસ એને શુભકામનાઓ..

Jignasha Parmar 4 year ago

Le bolo..mne aa jmi laiye..e i laiye evu j vchanu..3..var😅😭😢😝

હરિ... 4 year ago

Janm divas ni hardik subhkamna o....😇🍭🍬🍫

... Dip@li..., 4 year ago

એમના‌ ફઈબા એ કાંઈક તો નામ આપ્યું હશે ને?

... Dip@li..., 4 year ago

હવે તો જન્મ દિવસ વાળાનુ નામ કરણ કરો

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર બેના

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર ગીતાજી...

Piyusha 4 year ago

જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા ....

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર

Kamlesh 4 year ago

પરવળનું શાક/રોટલા/ખીચડી/છાશ... બધુંય... હા હા હા

Parmar Geeta 4 year ago

Happy birthday.. 💐💐 પણ જન્મ દિવસ છે કોનો ??

... Dip@li..., 4 year ago

Happy Birthday 🥳🥳

Jignasha Parmar 4 year ago

Etle su?..ohiya?😅

Kamlesh 4 year ago

ઓહીયા થઇ ગયું... હા હા હા...

Kamlesh 4 year ago

ચાલો જરીક જમી લઇએ...

SHILPA PARMAR...SHILU 4 year ago

Ha hina dii chokkas vanchish.....😇

Kamlesh 4 year ago

એ બસ હવે... જેને જે માનવું હોય એ માને... મારા માટે આપ સૌ એક પરિવાર છો... અને આપ સૌની લાગણીઓ મારા માટે સર્વોપરી છે...

HINA DASA 4 year ago

હજી વધુ જાણવું હોય તો મેં કમલેશ ઉપર વાર્તા પણ લખી નાખી છે વાંચી લેજે વિરાટ વ્યક્તિત્વ

SHILPA PARMAR...SHILU 4 year ago

Ha hina dii thank you sachu kehva mate...😇

HINA DASA 4 year ago

ભટકાવવાનો અધિકાર તો તારો આપણે તો સાચું કહ્યું

SHILPA PARMAR...SHILU 4 year ago

Na re ba na kamlesh bhai hu to ahiya badha karta gyan ane umer bane ma sathi nani chu...... Je hoy ae mne to tme ekdum shant jeva j lagya hu to aj thi GURU j kaish.....😊

Kamlesh 4 year ago

એવું પણ હોય હિનાજી??હોતું હશે કદાચ... પણ આમ ના કરાય હો સાવ...ભટકાવાય નહીં કોઇને... હા હા

HINA DASA 4 year ago

હા શિલું એટલે મહાત્માજી આપણા માટે જ જતા જતા રોકાઈ ગયા

SHILPA PARMAR...SHILU 4 year ago

Ha hina di ae vat pn sachi...but mne to mja ave che..MB ma badha loko a d kmesh bhai pase thi gyan mle che...mate....સદભાગ્ય...... apdu.....

Kamlesh 4 year ago

હા મનમાં ના રખાય કંઈ... પુછી લઇયે એટલે વહેમ નીકળી જાય... જેમ આપનો નિકળી ગયો એમ... હા હા... રહી વાત જ્ઞાન ની... તો એ તો થોડા-ઝાઝા અનુભવો.. બસ એટલું જ... બાકી તો મારા કરતાં આપ સૌ વધુ ભણેલા-ગણેલા છો... હા હા

HINA DASA 4 year ago

મહાન સંતો આવા જ હોય બહાર છતાં ન થાય, કોઈને કહે પણ નહીં

SHILPA PARMAR...SHILU 4 year ago

Hene hina diii...to pachi..... Jovo kamlesh bhai hina di ae pn kahi didhuu... Have too manvu j pade......

HINA DASA 4 year ago

શિલું મહાન સંત જ છે એ તો કોઈને કહેતા નથી

SHILPA PARMAR...SHILU 4 year ago

Hahahaha are pn mne evu lagyu... And ketkay divas thi man ma prashn thto hato...aetle me aje puchi j lidhu...... And jeni pase gyan hoi ae kadi shmanay na hoii....evu mne mra GURU ae sikhvadyu che ....

Kamlesh 4 year ago

ઓ મારી યોગમાયા...!!! પાછા વળો... આ ઘણું થઇ જાય છે હવે... હિનાજી સમજાવો આમને કે હુંય તમારા જેવો જ છું... કોઇ સંત કે ગુરુ નથી... હા હા

Kamlesh 4 year ago

અરર... આ ઉજાણી તો ફેરા પાડે... એમ ને?

SHILPA PARMAR...SHILU 4 year ago

હ hina di...મને તો વાતો પરથી જ લાગ્યું..... But kamlesh bhai tmari pase thi ghnu badhu saruu siihva jevuu che.....mate tme shnt j kehvavav.....kadach GURU......

HINA DASA 4 year ago

એમ ક્યાંથી છૂટીશ પાર્ટીની લેણાદેણી બાકી છે હજી

Kamlesh 4 year ago

હા હા... આ જીવની વાત કરો છો ને??? હા એ તો પુરાતન જ છે હો... બસ હવે છૂટે તો સારું...

HINA DASA 4 year ago

સાચી વાત શિલું મોટા સંત છે હજારો વર્ષ જુના શબ્દો જોને એના સમજતા જ વર્ષ લાગી જાય

Kamlesh 4 year ago

સંત...!!! અને એય હું??? ના રે ના... આપણે તો સામાન્ય પ્રાણી... સંતોના ચરણોની રજ જેવા... હા થોડી ઘણી શબ્દોની રમત આવડે... બસ એટલું જ.. હા હા

Kamlesh 4 year ago

ના પાણીમાં નહીં...હું તો ધ્યાનમાં જ બેસું...

SHILPA PARMAR...SHILU 4 year ago

કમલેશ ભાઈ એક વાત પૂછું....??? તમે કોઈ સંત છો......?? તમારી વાતો and જ્ઞાન પરથી તો એવું જ લાગે.....!!

HINA DASA 4 year ago

જરાય નહિ હો આમ પાણીમાં બેસી જા એ ન ચાલે

Kamlesh 4 year ago

આપણે અહિંયા મળીયે એજ તો સૌથી મોટી ઉજાણી છે ને??

Kamlesh 4 year ago

હા... હો... પણ આપણે તો કુંડાળાની અંદર રહીને કુડાળાથી પરે રહેવાનો માર્ગ શોધવા દોડાદોડ માંડી હતી.... અને હવે તો દોડ સમાપનના છેલ્લા ચરણમાં છું... તો હવે પાછા વળી ને પણ શું ફાયદો... આ દોડ તો પૂરી કરી જ લઉં... પછી સાવ નિરાંતે કુંડાળામાં પૂરાઇ રહેશું... હા હા

HINA DASA 4 year ago

ગોળ ગોળ ફરવાનું બંધ કર પાર્ટી નું કઈક કર

HINA DASA 4 year ago

તું ભાગ ભાગ કરતો હતો બાકી દુનિયાનું કુંડાળું કઈ ખરાબ નથી

Kamlesh 4 year ago

કુંડાળાથી નિકળવું શક્ય છે જ ક્યાં??? આ દુનિયા જ એક મોટું કુંડાળુ છે... અને એની બહાર જવાની અત્યારે તો કોઇ ઉતાવળ નથી... હા હા હા

Kamlesh 4 year ago

હા હા... અદ્રશ્ય પિત્ઝા આમ તો બે વર્ષ પહેંલા અવતરણ થઇ ગયા છે... પણ જ્યારે ખાવ ત્યારે નવા...

HINA DASA 4 year ago

એટલે કુંડાળા માં ફસાયો છે કઈક દાન ધર્મ શીખ તું હિંમત આવે બોલવાની

Ketan 4 year ago

અદ્રશ્ય પિત્ઝા🤣

SHILPA PARMAR...SHILU 4 year ago

Aa shu market ma nava pizza aya...અદ્રશ્ય હોઈ એવા......🤔🤔

Kamlesh 4 year ago

બધાને અદ્રશ્ય પિત્ઝા પહોંચાડી દેવામાં આવશે..

SHILPA PARMAR...SHILU 4 year ago

Ha ae vat pn sachi .......👌👍😊

HINA DASA 4 year ago

પાર્ટી તું આપવાનો છે કે બીજે માધુકરી કરવાની છે

Kamlesh 4 year ago

ખુબ ખુબ ધન્યવાદ..

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર

HINA DASA 4 year ago

વાહ..... જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Vidya 4 year ago

જન્મદિવસની હાદિૅક શુભેચ્છાઓ💐💐💐

Sarika 4 year ago

Ha..ha..Sachi vat

Kamlesh 4 year ago

હા હા.... પ્રાઇવેટમાં પણ...

Shefali 4 year ago

😂😂😂 આજના દિવસે ગમે તે વર્ષે જન્મેલ વ્યક્તિ ને આપી મેં તો..

Kamlesh 4 year ago

ધન્યવાદ શેફાલીજી...

Kamlesh 4 year ago

હા એમ..ખુબ ખુબ આભાર...

Shefali 4 year ago

આજે જન્મેલા દરેક વ્યક્તિને જન્મ દિવસની હાર્દિક શભકામનાઓ..

Ketan 4 year ago

જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ...🍟🍟

Ketan 4 year ago

હા ઈય છે...

Kamlesh 4 year ago

આજની તારીખમાં ના શોધતા પાછા... નહિતર નહીં મળે... હા હા

Kamlesh 4 year ago

અમુક વાર ના ખબરેય શુભકામનાઓ અપાય... અલગ ખુશી મળે... હા હા

Kamlesh 4 year ago

પોસ્ટ એમની એમ જ છે ત્યાં... હા હા

Kamlesh 4 year ago

તો એનો જવાબ એ પોસ્ટમાં જ છે... હજુ એકવાર જોઇ આવો..

Ketan 4 year ago

નથી ખબર તો પૂછવું પડે ને...🤓...

Jignasha Parmar 4 year ago

Le chokhvt su...100 200 up comments hti..bdha pu6ta ta......😂

Kamlesh 4 year ago

શું ભાઇ તમે પણ...?

Kamlesh 4 year ago

હા એમ...ખુબ ખુબ આભાર...

Kamlesh 4 year ago

ચોખવટ તો ત્યારે થાયને કે જ્યારે આપે પ્રશ્ન કર્યો હોય...

Ketan 4 year ago

કોનો બર્થડે છે ભાઈ

Jignasha Parmar 4 year ago

Bne khru..ho..pn n smjayu e..tmare chokhvt kri smjaavu y joi ne?😅

Kamlesh 4 year ago

શુભેચ્છાઓ તો એમનામ જ અપાય... ચાલે...હા હા... અને શું ખબર કે જવાબ તો મેં આપી દીધો હોય અને તમને ના સમજાયું હોય... એવું પણ બને ને???

Jignasha Parmar 4 year ago

Gya vrs no jvab y hju nthi mlyo...aa vrse pu6vanu k nai?😂😂😅😅😝😝

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર...

Kamlesh 4 year ago

આટલું શું વિચારવાનું...?

Sarika 4 year ago

Happy birthday 🎂

Kamlesh 4 year ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 4 year ago

હા.. મને મજા આવે એ કામ તો હું કરું છું એ દિવસે... બસ ઉજવણી આખું વિશ્વ કરે છે એ દિવસે,કેક પણ કપાય છે દુનિયાભરમાં... તો આપણે ના કાપીયે તો ચાલે... હા હા હા

SHILPA PARMAR...SHILU 4 year ago

Are re...shy vat karo cho bday celebrate nathi karta...karvo joi ae mja vae....potani rite jema mja ave ae kam ae divase karay.....

Kamlesh 4 year ago

ના ના... મારો તો હજુ વાર છે... અને હું ઉજવતો પણ નથી..

Kamlesh 4 year ago

ના ના... મારે તો હજુ વાર છે..

SHILPA PARMAR...SHILU 4 year ago

Ohh evuu che...are re... kyak tmaroo j birthday to nathi ne mota bhai......!!!

Kamlesh 4 year ago

રાહ તો જોવી પડે.. કે કોનો જન્મદિવસ છે? એમ... હા હા હા

Kamlesh 4 year ago

પ્રતિક્ષામાં ઉત્તર મળશે... હા હા હા

SHILPA PARMAR...SHILU 4 year ago

Happy birthday.... But birth day che kono..???🤔🤔😀😀

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now