હું છું ખામોશ
અને તું પણ ચૂપ છે.
બોલે છે ફકત હદય
એને કયાં મૌન છે??
તરસે છે મારી
આંખડી તને જોવા
પણ એમાં અશ્રુઓ
ભરપૂર છે.
હવે નહીં દેવાય
કાના તારા પ્રેમ ની પરીક્ષા,
તારી રાધા મજબૂર છે..
હોય જો તને પ્રેમ
મારા પ્રત્યે.. તો,
હવે તારે તારા દીધેલા વચનો
નિભાવવા ની જરુર છે.
હમંશા રાધા જ શું કામ??
હવે માધવ તારે કરવાની પહેલ છે.

- કુંજદીપ.

Gujarati Thought by Kinjal Dipesh Pandya : 111491536
Kinjal Dipesh Pandya 4 year ago

હા, હરિ. એ પણ.ક્યાં સુધી ચૂપ રહે!?

હરિ... 4 year ago

વાહ.. વાહ... રાધા જવાબ માંગે હવે તો.. 👏😝😜

Ketan 4 year ago

વાહ વાહ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now