તમે મને હસાવવા માટે કરો છો તે દરેક મૂર્ખ વસ્તુનું વિસ્તૃત વર્ણન કરીશ,
હું વર્ણવીશ કે તમે હંમેશાં મને કેવી રીતે પજવતા હોવ છો ,
બીજી બાજુ મારા માટે એક ઉત્તમ મિત્રની જેમ વર્તો છો,
હું ફક્ત તમારી સાથે મને મળેલી ખુશી વિશે લખીશ.
હું તમારા માટે લખીશ...
હું તમારા વિશે એટલી સુંદર રીતે લખીશ કે,
વાંચનાર પણ તમારા પ્રેમમાં આવી જશે.
હું ફક્ત તમારી સાથે વાત કરીને મને મળેલી ખુશી વિશે લખીશ,
હું તમારા માટે લખીશ. ..
#લાગણી