GUARANTEE સાથે કવ છું અહીં નીચે જે લખેલું છે તે ક્યારેય નઈ વાંચ્યું હોય.

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો

કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો

થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું

નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો...


#Precious
#ગુજરાતી
#shayri
#goodmorning
#new

Gujarati Shayri by ગુજરાતી : 111462811

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now