અહો! એ ગયા જમાના...
અબોલા માં યે દિવાના...
ને સાચુકલા મસ્તાના...



ને નવી પેઢી આવી શિખવવા પ્રેમ,
સંપત્તિ ને સ્વરૂપનો તો ખૂબ વ્હેમ.

જો નહીં રહે ને બધું હેમખેમ,
તો કહી બતાવે કે; તને ફટ્ છે પ્રેમ..!

Gujarati Thought by Riddhi Patoliya : 111455071
Riddhi Patoliya 4 year ago

ધન્યવાદ 🙏😌

જીગર _અનામી રાઇટર 4 year ago

વાહ.! જોરદાર લખ્યું 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now