શરૂમાં 300, પછી 500, 800 પછી હવે સીધાં જ એક હજાર followers... આપણા આટલા બધા સ્નેહને લીધે હું વધારે ને વધારે લેખન તરફ વળીશ... આટલા બધા પ્રેમ માટે આપ સૌનો દિલ થી આભાર... આ જ રીતે પ્યાર વરસાવતા રહેજો.

આ ખુશીને સેલિબ્રેટ કરવા એક હજાર શબ્દ ની મેગા સ્ટોરી - "ચાલબાઝ" એક સસ્પેન્સ થ્રીલર નોવેલ આપ સમક્ષ ટુંક જ સમયમાં આવશે ...

Gujarati Blog by Hitesh Parmar : 111452368
Hitesh Parmar 4 year ago

ખૂબ ખૂબ આભાર ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now