જગત મા સૌથી "શક્તિશાળી" માં હોય છે

એમની શક્તિ નાં એટલા પ્રકાર નથી કે બે-ચાર લાઇન માં વર્ણન કરી શકુ

એમની શક્તિ અપાર છે જેનુ હું વર્ણન કરી શકુ એટલું તો કદાચ મારૂ ગજુ પણ નથી.

#શકિતશાળી

Gujarati Motivational by Krishna : 111450549
Rohiniba Raahi 4 year ago

માઁ એક એવો શબ્દ છે જેની વ્યાખ્યા માટે શબ્દો નો ભંડાર પણ ખૂટે એવો મહાસાગરથી પણ વિશાળ એની મમતાની પ્રવાહ હોય છે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now