નસીબ જેવી કોઈ વસ્તુ છે કે નહીં ..
પણ એક વાત અજીબ છે...
કેટલાક લોકો સફળ થવો માટે આખું જીવન લગાવી દે છે..પણ સફળતા મળતી નથી..
અને કેટલાક લોકો જે પોતાના જીવન માં કઇ ખાસ કરતા નથી...એમને ક્ષણ ભર માં જ અણધારી સફળતા મળી જાય છે...જેનો એમને સપના પણ વિચાર નહિ કરીયો હોય...
#નસીબ