Prem_222:

કોઈ પણ જીવ પોતાની માઁ ના ગર્ભ માં જે #શીખે છે તે જિંદગીમા ક્યારેય ભૂલી શકતો નથી, હર એક સેકંડમા મગજ ના 12000 neurons બને છે જો તેનો સદુપયોગ કરવામાં આવે તો બાળકની જિંદગી તદ્દન બદલી જાય છે, બાળકના મગજ નોં 80% વિકાસ નવ મહિના ના ગર્ભ કાળ દરમ્યાન થાય છે, આપણા પૂર્વજો ગર્ભ વિજ્ઞાન જાણતા હોવાથી રીતરિવાજો બનાવ્યા છે જે આપણે અનુસરવા જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ સંસ્કારનું જ્ઞાન આપવુ ખુબ જરૂરી છે.

જેમ કે અભિમન્યુ એની માતાના ગર્ભમાં જ સાત કોઠા ભેદન શીખ્યો હતો.

#શીખો

Gujarati Blog by Prem_222 : 111444421
Prem_222 4 year ago

આભાર ભાઈ

Prem_222 4 year ago

આભાર કલ્પેશ

Prem_222 4 year ago

આભાર બાપૂ..

Prem_222 4 year ago

આભાર દ્રષ્ટિ jiy... 🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now